એચપી ટ્રેક્ટર ઓઈલ

ભારતનાં ખેતરોમાં કામ કરવું એટલે અનેક પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરીને ખેતીનું કામ પાર પાડવું. ખાસ આ બાબતને ધ્યાનમાં રાખીને જ, એચપી ટ્રેક્ટર ઓઇલ બનાવવામાં આવ્યું છે. કામ દરમ્યાન વચ્ચે જો ઓઇલ ખૂટી જાય તો પણ એચપી ટ્રેક્ટર ઓઇલ, એન્જિનને કોઇ નુકસાન થવા દેતું નથી. તે 500 કલાક સુધીની એકધારી કામગીરી કરી શકે છે . અત્યંત ઉચ્ચ પ્રકારનાં આ ઓઈલ એ રીતે બનાવવામાં આવ્યું છે કે તે બહુ સારી રીતે પ્રસરી જવાની ક્ષમતા ઘરાવે છે. પરિણામે, ઑક્સિડેશન દ્વારા ઓઇલને ઘટ્ટ બનાવનારાં તત્ત્વોને ફાવવા દેતું નથી અને એન્જિન ઓઇલ લાંબા સમય સુધી કામગીરી કરતું રહે છે.

એચપી લુબ્રિકન્ટ, ખેતીવાડી માં ઉપયોગ કરવા માટે વિભિન્ન પ્રકારના લુબ્રિકન્ટ ધરાવે છે, જેમ કે ટ્રેક્ટર ઓઇલ , પંપ- સેટ ઓઇલ અને બાગાયતી ઉપયોગ માટેનાં સ્પ્રે ઓઇલ પણ છે. સ્વાભાવિકપણે જ એચપી લુબ્રિકન્ટ, લુબ્રિકન્ટમાં નંબર 1 છે !

Homepage slider

ખૂબીઓ ધરાવે છેઃ

  • API CH-4

 

વિશિષ્ટતાઓ અને ફાયદાઃ

  • ઓઇલ ખાલી થયા પછી, બીજું ઓઇલ નાખવામાં વિલંબ થાય તો, 500 કલાક સુધીનો સમયગાળો (ડ્રેન ઇન્ટરવલ) ખમી શકે છે.
  • ઘસારા સામે બેજોડ સુરક્ષા આપે, પરિણામે એન્જિનની આવરદા વધે.
  • સફાઈ નો બહેતર ગુણ હોવાથી એન્જિનને ઉચ્ચ સ્તરની સ્વચ્છતા મળે છે
  • રસાયણ ફેલાવાની અનોખી ખૂબી અને ઓક્સિડેશન દ્વારા ઘટ્ટ થવા સામે રક્ષણ પૂરું પાડે, જેથી એન્જિન ઓઈલનું આયુષ્ય વધે છે.
  • બોર પોલિશ, કાટ અને ખવાણ સામે બહેતર સુરક્ષા
  • પ્રદૂષણને ઓછું કરવામાં મદદ કરે છે.

વિશિષ્ટતાઓ

CHARACTERISTICS

VALUES

Kinematic Viscosity, @ 100℃, cSt 14.3-15.3
Viscosity Index, min. 120
Flash Point, COC, ℃, min. 210
Pour Point, ℃, max -24
Undefined